← પાછા
ડિલિવરી નીતિ
આ પુસ્તક ફક્ત ડિજિટલ છે. કોઈ છાપેલી નકલ કે કુરિયર નથી.
- પેમેન્ટ પછી તમારી વાંચવાની લિંક WhatsApp પર (અને ઈમેલ આપ્યો હોય તો ઈમેલ પર) મોકલાય છે.
- સામાન્ય રીતે ૨ કલાકમાં, સવારે ૯ થી રાત્રે ૯ વચ્ચે. રાત્રે ખરીદી હોય તો બીજી સવારે.
- લિંક ૨ કલાકથી વધુ રાહ જોવી પડે તો ઈમેલ કરો: support@digitoraworld.com.
- લિંક ફોન, ટેબ્લેટ અને લેપટોપના બ્રાઉઝરમાં ખૂલે છે. ઇન્ટરનેટ જોઈએ.